Site icon

5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિનનો રસ્તો સાફ, સરકારી પેનલે આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ભલામણ કરી; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાના કેસમાં(Covid cases) ફરી એક વખત વધારો થઈ રહ્યો છે ત્યારે 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિનનો(vaccine) રસ્તો સાફ થઈ ગયો છે.

Join Our WhatsApp Community

ડીસીજીસીઆઈના(DCGI) નિષ્ણાતોની પેનલે 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે Covid-19 વેક્સિન Corbevaxના ઈમરજન્સી(Emergency Use) ઉપયોગ માટે મંજૂરી આપવા ભલામણ કરી છે. 

હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની(Union health ministry) અંતિમ મંજૂરી પહેલા વેક્સિનને DCGIની મંજૂરી મળે તેની રાહ છે. 

ઉલ્લેખનીય છે કે ગત 16મી માર્ચથી 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને કોર્બેવેક્સ આપવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાનો સપાટો: આટલા આતંકવાદીના ઢીમ ઢાળી દીધા, 1 વીર સપૂત શહીદ

Sonam Wangchuk Arrest: ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ, રાજસ્થાન ની આ જેલમાં કરાયા શિફ્ટ
RBI Digital Payments: ઓનલાઈન ફ્રોડ પર હવે કડક કાર્યવાહી, આરબીઆઈ એ ડિજિટલ પેમેન્ટ્સ ને લઈને લીધો આ નિર્ણય
WesternRailway: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–પટના અને રાજકોટ–બરૌની વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
Indian Air Force: ભારતને ક્યારે મળશે 180 LCA લડાકૂ વિમાન? HAL CMDએ કર્યો ખુલાસો.
Exit mobile version