Site icon News Continuous Bureau | Mumbai

‘ઓન્લી મેડ ઈન ઇન્ડિયા’ જ વેચી શકાશે, CAPF કેન્ટીનમાં 1000 વિદેશી પ્રોડક્ટને અપાઈ તિલાંજલી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

1 જૂન 2020 

દેશને આત્મનિર્ભર બનાવવા સ્વદેશી પ્રોડક્ટને પ્રોત્સાહન આપનાવવા પ્રાઈમ મિનિસ્ટર મોદી દ્વારા હાંકલ કરવામાં આવી છે. દેશની પેરામિલિટરી ફોર્સે આત્મનિર્ભર બનવા તરફ પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. પ્રથમ તબક્કામાં એક હજારથી વધારે વિદેશી ઉત્પાદકના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. જેમાં માઇક્રોવેવ, ફૂટવેર, કપડા, એફએમસીજી સહિત પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. ગૃહ મંત્રાલયે 7 કંપનીઓને ડિલિસ્ટ કરી છે. જ્યારે પેરામિલિટરી ફોર્સ માં સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી, સીઆઇએસએફ, એનએસજી, અસમ રાઇફલસના લગભગ 10 લાખથી વધારે સૈનિકોના પરિવારના મળી કુલ 50 લાખથી વધુ લોકો સેન્ટ્રલ પોલીસમાંથી ચીજ વસ્તુઓ ખરીદે છે. 

ગૃહમંત્રાલય સ્વદેશી ને પ્રોત્સાહન આપવા માટે ત્રણ કેટેગરી બનાવી છે જેમાં સૌથી વધારે પ્રાથમિકતા એવા ઉત્પાદકોને મળશે જે સંપૂર્ણપણે ભારતમાં જ બન્યા હોય. બીજી કેટેગરીમાં કાચો માલની આયાત કરવામાં આવી હોય પરંતુ વસ્તુનું ઉત્પાદન ભારતમાં થયું હોય અને ત્રીજી કેટેગરીમાં વિદેશી ઉત્પાદન ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે..

India Defence Sector Self Reliance લેબથી બેટલફીલ્ડ સુધી… કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે ભારતનું ડિફેન્સ સેક્ટર? દેશી હથિયારોનો વાગ્યો ડંકો
Acharya Balkrishna CBI Court Relief વર્ષો જૂના વિવાદનો અંત પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ પાસપોર્ટ કેસમાં દોષમુક્ત, વિશેષ સીબીઆઈ અદાલતનો મોટો ફેંસલો
Supreme Court On Doctor Assault નેતાઓની ગુંડાગીરી સહન નહીં થાય! મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટની પોલીસને કડક સૂચના—તત્કાળ જેલમાં પૂરો
Sonam Wangchuk Ladakh Ultimatum સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને આપ્યું એક વર્ષનું અલ્ટીમેટમ ‘જો માંગણીઓ નહીં સંતોષાય તો…’ લદ્દાખમાં ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
Exit mobile version