Site icon News Continuous Bureau | Mumbai

દેશનાં 11 રાજ્યોમાં કોરોના ના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 50 કેસ નોંધાયા ; અડધાથી વધુ કેસ આ આઠ રાજ્યમાં ; જાણો વિગતે 

દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે.

દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 50 કેસ નોંધાયા છે. 

Join Our WhatsApp Channel

જે રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કેસો મળી આવ્યા છે તેમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. 

નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના નિયામક ડો.એસ.કે.સિંઘે જણાવ્યું કે દેશનાં આ 8 રાજ્યોમાં જ 50 ટકાથી વધુ કેસ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સંક્રમિત પ્રથમ દર્દીનુ મોત નીપજ્યું હતું. 

પત્યું હવે! કોઈપણ કાળે આખા મહારાષ્ટ્રમાં વેપારીને આખો દિવસ દુકાન ખુલ્લી રાખવા નહિ મળે; રાજ્ય સરકારે જાહેર કરી નવી નિયમાવલી, વાંચો વિગત

IAF NEET reexam NEET રીએક્ઝામ માટે ભારતીય વાયુસેના (IAF) સજ્જ, આ રીતે પહોંચાડવામાં આવશે પ્રશ્નપત્રો..
India crude oil stock ભારત પાસે કેટલા દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઈલ (Crude Oil) નો સ્ટોક છે? કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો જવાબ
INDIA bloc meeting દિલ્હીમાં ‘ઈન્ડિયા’ (INDIA) ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક ૨૩ વિપક્ષી દળોએ એકસૂરે ભરી હૂંકાર
INDIA bloc meeting કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું મોટું એલાન ‘અમે ૫ મુદ્દાઓ પર સહમતી સાધી છે, તેના પર મક્કમતાથી લડીશું’
Exit mobile version