ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
ગુજરાતમાં અનેક લોકોએ કોરોનાની વિક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે ગુજરાતમાં 18થી વધારે વર્ષના લોકોને રસી ક્યારે મળશે તેને લઈને ગુજરાત સરાકરે મોટો ખુલાસો કર્યો છે.
ગુજરાત સરાકરે કોરોના આંકડાની સાથે માહિતી આપતા કહ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા 25 એપ્રિલ, 2021ના રોજ સીરમ ઇન્સ્ટિટ્યૂટ, પુનાની કોવિશિલ્ડના 1 કરોડ ડોઝ અને ભારત બાયોટેક, હૈદ્રાબાદની કોવેક્સિનના 50 લાખ ડોઝ માટે ઓર્ડર આપવામાં આવ્યા છે.
આ ભારતીય અભિનેત્રીએ લંડન થી ભારત માટે ફંડ ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. કરી આ ઈમોશનલ અપીલ.
આ રસી મળ્યા બાદ ગુજરાતમાં રસીકરણી કામગીરી શરૂ કરવામાં આવશે. 18થી 45 વર્ષના વય જૂથના લાભાર્થીઓને તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર રસી ફ્રી આપવામાં આવશે.