Site icon

હર ઘર તિરંગા અભિયાનને જબરદસ્ત પ્રતિસાદ- સાંજના 4 વાગ્યા સુધીમાં અધધ આટલા કરોડથી વધુ લોકોએ અપલોડ કરી તિરંગા સાથેની સેલ્ફી 

Prime Minister asked the citizens to upload photos with the tricolor by tweeting under 'Har Ghar Tiranga'.

Prime Minister asked the citizens to upload photos with the tricolor by tweeting under 'Har Ghar Tiranga'.

 News Continuous Bureau | Mumbai

આઝાદીનો અમૃત મહોત્સવ(Amrit Mahotsav of Freedom) લોકો પર છવાઈ ગયો છે. દેશભરમાં કરોડો તિરંગા લહેરાતા(Tiranga) જોઈ શકાય છે. પીએમ મોદીએ(PM Modi) દરેક ઘર પર તિરંગો ફરકાવવાની(Hoisting of flags) કરેલી અપીલ બાદ દેશમાં તિરંગા મય માહોલ જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

મોદી સરકારે ‘હર ઘર તિરંગા’(Har Ghar Tiranga) નામની એક વેબસાઈટ(Website) પણ બનાવી છે. જેના પર પીએમ મોદીએ પોતાની સેલ્ફી અપલોડ કરવા માટે લોકોને અપીલ પણ કરી હતી. આ વેબસાઈટ પર આજે (સોમવારે) સાંજે 4 સુધીમાં 5 કરોડ 6 લાખથી વધુ લોકોએ તેમની સેલ્ફી અપલોડ(Selfie upload) કરી છે.

 આ સમાચાર પણ વાંચો : શેર બજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના નિધન પછી તેમનો એક વિડીયો વાયરલ થયો છે- વ્હીલ ચેર પર બેસીને તેઓ ઝુમી ઉઠ્યા છે- જુઓ વિડિયો

સેલ્ફી અપલોડ કરનારાઓમાં આમ નાગરિકથી માંડીને અમિતાભ બચ્ચન(Amitabh Bachchan), રજનીકાંત(Rajinikanth), સચિન તેંડુલકર(Sachin Tendulkar), રોહિત શર્મા(Rohit Sharma), સોનુ સૂદ(Sonu Sood), નીલ નીતિન મુકેશ(Neel Nitin Mukesh) જેવી સેલિબ્રિટિઝનો પણ સામેલ છે. ગૃહ મંત્રી અમિત શાહે(Amit Shah) પણ પોતાની સેલ્ફી તેના પર અપલોડ કરી છે.

જો તમે હજુ સુધી ના કરી હોય તો તમે આ લિંક https://harghartiranga.com/ પર જઈને તમારી તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરી સર્ટિફિકેટ મેળવી શકો છો.

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Omar Abdullah: ‘ઉમર અબ્દુલ્લાનો આક્રોશ,રાજ્યસભા ચૂંટણીમાં BJPને મળેલા 4 વોટ પર ઉઠાવ્યો સવાલ, ‘કોણે કર્યો દગો?’
Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
Exit mobile version