Site icon News Continuous Bureau | Mumbai

Viral Photo : હાર્ડકોર ભાજપના સપોર્ટર હવે આ ફોટોગ્રાફને પોતાના મોબાઈલ ડીપીમાં વાપરી રહ્યા છે. પાવર સિમ્બોલ જેવો દેખાય છે ફોટો.

અનેક વખત એવા ફોટોગ્રાફ સામે આવતા હોય છે જે પાવર સિમ્બોલ બને છે. હાલ માં આવો જ એક ફોટોગ્રાફ ભાજપના સમર્થકો ની પહેલી પસંદ બની ગયો છે.

Hardcore BJP supporters using this picture as DP

Viral Photo : હાર્ડકોર ભાજપના સપોર્ટર હવે આ ફોટોગ્રાફને પોતાના મોબાઈલ ડીપીમાં વાપરી રહ્યા છે. પાવર સિમ્બોલ જેવો દેખાય છે ફોટો.

ફોટોગ્રાફરો ( picture  ) અમુકવાર અનાયાસે એવા ફોટોગ્રાફ પાડી દેતા હોય છે કે જે લોકોની પસંદ બને છે. ક્યારેક આ ફોટોગ્રાફ હોય છે તો ક્યારેક એડિટિંગ ની કમાલ. પણ અત્યારે સોશિયલ મીડિયા પર જે ફોટોગ્રાફ વાયરલ થઇ ગયો છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ અને અમિત શાહ ગંભીર મુદ્રામાં દેખાઈ રહ્યા છે.

તેમનો ચહેરો જોઇને એવું લાગે છે કે તેઓ દ્રઢ નિશ્ચયી છે અને કોઈ કડક પગલાં લેશે.

Join Our WhatsApp Channel

હવે આ ફોટોગ્રાફ ( BJP supporters )  ભાજપના કાર્યકર્તાઓ નો ( Hardcore BJP supporters )  ફેવરેટ ફોટોગ્રાફ ( picture as DP )  બની ગયો છે.

આ સમાચાર પણ વાંચો: અબજોપતિ ડેવિડ રુબેનસ્ટીનની આગાહી, કહ્યું અમેરિકામાં મંદી આવી રહી છે. તૈયાર થઈ જાઓ….

Piyush Goyal Rejects Western Climate Blame પ્રદૂષણ તમે ફેલાવ્યું ને બિલ અમારે ભરવાનું? વૈશ્વિક મંચ પર પશ્ચિમી દેશોને પિયૂષ ગોયલે આપ્યો રોકડિયા જવાબ; ગ્લોબલ મંચ પર સોપો પડી ગયો
India China Border LAC Faceoff ભારતચીન સરહદે ફરી તણાવ ITBP ડીજી શત્રુજીત કપૂરનો મોટો ખુલાસો, અરુણાચલ પ્રદેશ બોર્ડર પર હજુ પણ ચાલી રહ્યો છે ફેસઓફ!
Raihan Vadra Photo Exhibition પ્રિયંકા ગાંધીના પુત્રના એક્ઝિબિશન પર કાતર કેમ ચાલી? એવા કયા ૭૪ ફોટા હતા જેનાથી બિકાનેર હાઉસ પ્રશાસન ફફડી ઉઠ્યું જાણો અસલી વિવાદ!
Sonia Gandhi Instagram Debut સોનિયા ગાંધીનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ પ્રથમ વીડિયો શેર કરી પોતાની બહુચર્ચિત આત્મકથા ‘બિલોંગિંગ’ની પહેલી ઝલક દર્શાવી!
Exit mobile version