Site icon News Continuous Bureau | Mumbai

Hathras Road Accident: UPના હાથરસમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, PMNRF તરફથી કરી એક્સ-ગ્રેશિયાની જાહેરાત.

Hathras Road Accident: પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના હાથરસમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ

Hathras Road Accident The Prime Minister condoled the loss of lives due to a road accident in Hathras, Uttar Pradesh

Hathras Road Accident The Prime Minister condoled the loss of lives due to a road accident in Hathras, Uttar Pradesh

News Continuous Bureau | Mumbai 

 Hathras Road Accident: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) હાથરસમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.  

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ એક્સ-ગ્રેશિયાની ( Ex-gratia ) અને ઘાયલોને રૂ. 50000ની જાહેરાત કરી હતી.

 Hathras Road Accident: પ્રધાનમંત્રી ( Narendra Modi  ) કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;

“उत्तर प्रदेश के हाथरस में हुई सड़क दुर्घटना ( Road Accident ) अत्यंत पीड़ादायक है। इसमें जिन्होंने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। ईश्वर उन्हें इस कठिन समय में संबल प्रदान करे। इसके साथ ही मैं हादसे में घायल लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की निगरानी में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है: PM @narendramodi”

આ સમાચાર પણ વાંચો: Rashtriya Poshan Maah: રાષ્ટ્રીય પોષણ માહમાં આ રાજ્યોનું સૌથી વધુ યોગદાન, 1.37 કરોડ પ્રવૃત્તિઓ નોંધાઈ

“The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the mishap in Hathras, UP. The injured would be given Rs. 50,000.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

West Bengal New Assembly Notification 2026। બંગાળ વિધાનસભાની રચનાનો માર્ગ સાફ! ચૂંટણી પંચના નોટિફિકેશન બાદ રાજકીય હલચલ તેજ, જાણો હવે આગળ શું થશે?
West Bengal CM Race। બંગાળમાં ૯ મેના રોજ શપથ ગ્રહણ શું ભાજપ આપશે મહિલા મુખ્યમંત્રી? આ ૩ દિગ્ગજ નામો પર ચર્ચાઓ તેજ
West Bengal Post Poll Violence| બંગાળમાં ‘બુલડોઝર એક્શન’થી રાજકારણ ગરમાયું TMC કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા, બંગાળમાં સ્થિતિ તણાવપૂર્ણ
West Bengal CM Oath Ceremony| બંગાળમાં ભાજપના CM કોણ? 9 મેના રોજ નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ, સમિક ભટ્ટાચાર્યએ આપ્યું મોટું અપડેટ
Exit mobile version