Site icon News Continuous Bureau | Mumbai

હીરાબાની ચીર વિદાય.. પંચમહાભૂતમાં વિલીન થયા હીરાબા, PM મોદીએ આપી મુખાગ્ની.. જુઓ વિડીયો..

વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. પીએમ મોદીએ માતાને મુખાગ્ની આપી. આ દરમિયાન આખો પરિવાર હાજર હતો. મુખાગ્ની આપતી વખતે પીએમ મોદી ખૂબ જ ભાવુક દેખાયા

Heeraben Modi Cremated In Gandhinagar-PM Performs Last Rites

હીરાબાની ચીર વિદાય.. પંચમહાભૂતમાં વિલીન થયા હીરાબા, PM મોદીએ આપી મુખાગ્ની.

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન ( PM  ) મોદીનાં માતા હીરાબા ( Heeraben Modi ) પંચમહાભૂતમાં વિલીન ( Cremated  ) થઈ ગયાં છે. પીએમ મોદીએ માતાને મુખાગ્ની આપી. આ દરમિયાન આખો પરિવાર હાજર હતો. મુખાગ્ની આપતી વખતે પીએમ મોદી ખૂબ જ ભાવુક દેખાયા. ગુજરાતના ગાંધીનગરમાં ( Gandhinagar ) એક સ્મશાનભૂમિમાં સાદગીપૂર્ણ રીતે તેમના અંતિમ સંસ્કાર ( Last Rites ) કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

હીરા બાનું શુક્રવારે એટલે કે આજે સવારે નિધન થયું હતું. તેઓ 100 વર્ષના હતા. હીરા બાએ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાના નિધનની જાણકારી આપી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈગરાઓની ચિંતા વધી! વિદેશથી પરત આવેલ આટલા મુસાફર કોરોના પોઝિટિવ.. મુંબઈ મહાનગરપાલિકા એલેર્ટ

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Exit mobile version