કોંગ્રેસને વર્ષ 2019-20માં 139 કરોડ રૂપિયાથી વધારે ફાળો મળ્યો
પાર્ટીના સભ્યોમાંથી સૌથી વધારે ફાળો કપિલ સિબ્બલે આપ્યો. તેમણે પક્ષના ખજાનામાં રૂ. ત્રણ કરોડનું યોગદાન આપ્યુ હતુ.
ર્ષ 2019-20માં કોંગ્રેસને મળેલા ફંડફાળાની રકમનો રિપોર્ટ ચૂંટણી પંચે નિયમ મુજબ સાર્વજનિક કર્યો છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રૂ. 1.08 લાખ, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ રૂ. 54 હજાર અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ રૂ.50 હજારનો ફાળો આપ્યો.
આ સમાચાર જરુર વાંચો. હવે નહીં કહેતા પણ કોંગ્રેસ પાર્ટી ને કોઈ ડોનેશન નથી આપતું. પણ રાહુલ ગાંધીએ કોંગ્રેસ ને માત્ર આટલાજ પૈસા આપ્યાં. જાણો વિગત…
