Site icon News Continuous Bureau | Mumbai

DRI અને કોસ્ટ ગાર્ડને મળી મોટી સફળતા, લક્ષદ્વીપ કિનારેથી 218 કિલો હેરોઇન જપ્ત, આંતરરાષ્ટ્રીય બજારમાં છે અધધ આટલા કરોડ કિંમત   

 News Continuous Bureau | Mumbai

ભારતીય કોસ્ટ ગાર્ડ(Indian Coast Guard) અને લક્ષદ્વિપમાં(Lakshadweep) રેવન્યુ ઈન્ટેલિજન્સ(Revenue Intelligence) વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ટીમને સફળતા મળી છે.

Join Our WhatsApp Channel

લક્ષદ્વિપના દરિયાકાંઠેથી ૨૧૮ કિલો હેરોઈન(Heroin) ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરતી આંતરરાષ્ટ્રીય દાણચોરોની(International smugglers) એક ગેંગ પકડાઈ છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં(International market) આ ડ્રગ્સનું મૂલ્ય રૂ. ૧૫૦૦ કરોડ જેટલું છે. 

હવે ડીઆરઆઈ(DRI) દ્વારા એનડીપીએસ એક્ટ(NDPS Act), ૧૯૮૫ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. 

બોટના ક્રૂની(Boat crew) પૂછપરછ પછી વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં ડીઆરઆઈ દ્વારા ડ્રગ્સનો જંગી જથ્થો પકડયો હોવાની આ ચોથી ઘટના છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi વિદેશ પ્રવાસે, ક્વાડ સંમેલનમાં ભાગ લેવા આ મહિનાની 24 તારીખે જશે જાપાન, આ ત્રણ દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખો સાથે કરશે બેઠક..

Indian Navy Launches INS Surya હિંદ મહાસાગરમાં ભારતનો દબદબો! મેડઇનઇન્ડિયા ‘INS સૂર્ય’ સમુદ્રમાં ઉતર્યું જાણો આ મહાકાય જહાજની અકલ્પનીય તાકાત
CEC Gyanesh Kumar Resignation “બસ, ઘણું થયું!” રાહુલ ગાંધીએ સીધા CEC જ્ઞાનેશ કુમાર પર સાધ્યું નિશાન એક જ પોસ્ટે દિલ્હીના રાજકારણમાં મચાવ્યો હડકંપ!
Form 6 Changes Spark Massive Row એક સુધારો અને મોટો ભડકો! ફોર્મ૬ માં એવું શું બદલાયું કે CEC જ્ઞાનેશ કુમાર પર તૂટી પડ્યું વિપક્ષ? જાણો અંદરની વાત
Naveen Patnaik Joins INDIA Bloc March ઈન્ડિયા ગઠબંધનની કૂચમાં નવીન પટનાયકે આપ્યું મોટું સરપ્રાઈઝ બીજેડીનું સમર્થન, તો આ 2 મોટા પક્ષોએ બનાવી દૂરી
Exit mobile version