Site icon News Continuous Bureau | Mumbai

 દીકરો ખેડૂત આંદોલન માં ગયો, તો બાપે દીકરાને સંપત્તિમાંથી બેદખલ કર્યો. જાણો દેશપ્રેમી ફોજી ની વાર્તા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

25 માર્ચ 2021

    હિમાચલ પ્રદેશમાં રહેતા રિટાયર ફોજી અજમેર સિંહે દીકરાને દેશદ્રોહી ગણાવીને પોતાની સંપત્તિમાંથી બેદખલ કરી દીધો. કારણ?  એ દીકરો કેન્દ્ર સરકારની વિરુદ્ધ ચાલતા ખેડૂત આંદોલનમાં સમર્થન આપવા ગયો હતો.

     હિમાચલ પ્રદેશના હમીરપુર ના જમલી  ગામમાં રહેતા અજમેર સિંહ 2005માં જ ફોજમાં થી નિવૃત્ત થયા હતા. ગામમાં એક નાની દુકાન સંભાળવાની સાથે તેઓ ખેતી પણ કરે છે.પોતાનો દીકરો ખેડૂત આંદોલનમાં સામેલ થયો હોવાની વાતથી ગુસ્સે થઈને દિલ્હી પોલીસને તેમણે વિનંતી કરી ,કહ્યું પોલીસ તેના  પુત્રની ધરપકડ કરે અને જેલમાં પૂરીને ડંડા મારે.અજમેર સિંહનું કહેવું છે કે તેના દીકરાને ખેતીની કોઈ જ સમજ નથી તેમ જ  ક્યારેય ખેતી પણ કરી નથી.

    મીલેટ્રી મેન પોતાના સિદ્ધાંતો માટે જાણીતા હોય છે અને તેના આવા પુરાવા અવારનવાર મળતા હોય છે.

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version