Site icon

ડચ સાંસદ બાદ હવે નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા-સુપ્રીમ કોર્ટમાં કરી લેટર અરજી-કહી આ વાત

News Continuous Bureau | Mumbai 

ટીવી ડિબેટ શોમાં(TV debate show) પયગંબર(Prophet) વિશે ભાજપના પૂર્વ પ્રવક્તા(Former BJP spokesperson) નુપુર શર્માએ(Nupur Sharma) આપેલા નિવેદન પર વિવાદ હજુ પણ વધી રહ્યો છે. 

Join Our WhatsApp Community

હવે હિન્દુ સેના પ્રમુખ(Hindu Sena President) વિષ્ણુ ગુપ્તા(Vishnu Gupta) ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સામે આવ્યા છે. 

વિષ્ણુ ગુપ્તાએ સુપ્રીમ કોર્ટને(Supreme Court) પત્ર અરજી મોકલી છે. જેમાં તેમણે કહ્યું છે કે, નૂપુરે શાસ્ત્રોમાં જે લખ્યું છે તે કહ્યું છે. 

હિંદુ દેવી-દેવતાઓ (Hindu gods and goddesses) પર પણ ઘણી ટિપ્પણીઓ છે, પરંતુ હિંદુઓ હિંસા (Violence) અને ઉપદ્રવ તરફ વલણ ધરાવતા નથી. 

સર્વોચ્ચ અદાલતે પણ પોતાની ટિપ્પણીથી એક રીતે ક્રૂર હત્યાને યોગ્ય ઠેરવી છે, તેણે પોતાની ટિપ્પણી પાછી ખેંચી લેવી જોઈએ

સાથે તેમણે નૂપુરની સુરક્ષા પર વિચાર કરવાની વાત કરી છે અને તમામ કેસ એક જગ્યાએ ટ્રાન્સફર કરવાની પણ માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને(Delhi Police) ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ઉદયપુરમાં(Udaipur) હિંદુ દરજીની(Hindu tailor) હત્યા સહિત દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે તે જ જવાબદાર છે.

આ સમાચાર પણ વાંચો :  નુપુર શર્મા ઠપકો આપનારા સુપ્રીમ કોર્ટના જજ અગાઉ આ કારણથી ચર્ચામાં આવી ગયા છે- જાણો વિગત

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version