Site icon News Continuous Bureau | Mumbai

ગૃહમંત્રી અમિત શાહને એઈમ્સમાંથી રજા આપવામાં આવી. કોરોના બાદની સારવાર અર્થે 14 દિવસથી દાખલ હતાં..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

31 ઓગસ્ટ 2020

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને 18 ઓગસ્ટે કોવિડ બાદની સારસંભાળ માટે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણપણે સાજા થયા બાદ આજે સવારે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 

નોંધનીય છે કે 2 ઓગસ્ટના રોજ 55 વર્ષીય શાહે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટીવ આવતાં એમને સારવાર અર્થે મેદંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને થોડાં દિવસો બાદ આ રોગ માટે નેગેટીવ રિપોર્ટ આવ્યાં બાદ તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ 18 ઓગસ્ટે થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદો બાદ તેમને પછીથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમય દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાંથી પોતાનું કામકાજ સંભાળી રહયાં હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Rahul Gandhi Detained દિલ્હીના રસ્તાઓ પર જબરદસ્ત ઘમાસાણ! રાહુલ ગાંધીની અટકાયત થતાં જ કાર્યકરો ભડક્યા પોલીસ અને નેતાઓ આમનેસામને
Opposition Protest Jantar Mantar કાલે 8 કલાક ધરણાં, આજે જંતરમંતર કૂચ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે નીકળ્યા વિપક્ષી નેતાઓ
UP BJP Internal Turmoil રાજ્યસભાની ટિકિટની વહેંચણી બાદ UP ભાજપમાં મોટો ઘમસાણ? કૌશલ કિશોર બાદ હવે ધર્મેન્દ્ર કશ્યપનું ‘ટાટાબાયબાય’
Exit mobile version