Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન! હવે કોરોનાની બનાવટી રસી, કેન્દ્ર સરકાર ટેન્શનમાં; આ આદેશ બહાર પાડ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ભારતમાં કોરોના રસીકરણ ઝુંબેશ મોટા પાયે ચાલી રહી છે. એવામાં કેન્દ્ર સરકાર સામે બનાવટી રસીનું ટેન્શન ઊભું થયું છે. અનેક રાજ્યોમાંથી મળી આવેલી બનાવટી રસીની ગંભીર નોંધ લેતાં કેન્દ્ર સરકારે  રાજ્યોને સાવધાની રાખવા કહ્યું છે. નાગરિકોને રસી આપતી વખતે એ બનાવટી છે કે નહીં એની ખાતરી કરવાનો આદેશ કેન્દ્ર સરકારે આપ્યો છે. કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક-વી આ રસીની સત્યતા તપાસવા માટેની આવશ્યક માહિતી પણ મોકલી છે.

શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી ગઈ છે? માત્ર જાહેરાત બાકી છે? આ રહ્યા સાત જિલ્લાના આંકડા

Join Our WhatsApp Channel

     ભારતમાં ત્રીજી લહેર આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સહિત રાજ્ય સરકારો રસીકરણ ઝુંબેશનો વેગ વધારવાના પ્રયત્નો કરી રહી છે. એવામાં રસી માફિયાઓ અસલી રસીના આબેહૂબ બનાવટી પૅકિંગ ઉપલબ્ધ કરી રહ્યા છે. જેથી અસલી અને બનાવટી રસીનો ભેદ કરવો અઘરો છે, માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીની ઓળખ કેમ કરવી એ વિશે માહિતી દરેક રાજ્ય સરકારને મોકલી છે.

Air Marshal Jitendra Mishra રામ મંદિર ટ્રસ્ટના નવા CEO કોણ છે રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા? જેમણે ‘ઓપરેશન સિંદૂર’માં આતંકીઓના ઉડાડી દીધા હતા પરખચ્ચા
Shakti Sharma Air Vice Marshal ભારતીય વાયુસેનામાં ઐતિહાસિક સિદ્ધિ શક્તિ શર્મા બન્યાં દેશના પ્રથમ મહિલા એર વાઇસ માર્શલ, સંભાળ્યો મહત્વનો હોદ્દો
Ram Mandir First CEO રામ મંદિરને મળ્યા પ્રથમ CEO, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારીઓ
Ram Mandir Trust New Trustees રામ મંદિર ટ્રસ્ટમાં ત્રણ નવા ટ્રસ્ટીઓની વરણી, આ નામો પર લાગી અંતિમ મહોર; જુઓ સંપૂર્ણ વિગત
Exit mobile version