Hyderabad: ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 16મી-17મી માર્ચ, 2024ના રોજ હૈદરાબાદ, તેલંગાણાની મુલાકાત લેશે.
16મી માર્ચે, તેમની મુલાકાત દરમિયાન, શ્રી ધનખર હૈદરાબાદના કાન્હા શાંતિ વનમ ખાતે ‘વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવ’ના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.