વિદાય ભાષણમાં ગુલામ નબી ભાવુક થયા કહ્યું, હું એવા નસીબદાર લોકોમાંથી છું જે પાકિસ્તાન ક્યારેય નથી ગયો
મને ગર્વની અનુભુતી થાય છે કે અમે હિન્દુસ્તાની મુસલમાન છીએ. વિશ્વમાં જો કોઈ મુસલમાનોને ગર્વ થવો જોઈએ તો તે હિન્દુસ્તાનનાં મુસલમાનોને થવો જોઈએ.
આઝાદે બધાનો આભાર વ્યક્ત કરતા પોતાના લાંબા રાજનીતિક અનુભવો સદનમાં રજૂ કર્યાં. હું અમરનાથ યાત્રા પર થયેલા હુમલા માટે રહ્યો છું.