Site icon News Continuous Bureau | Mumbai

 અમને ગર્વ છે કે અમે ભારતીય મુસલમાન છીએ અને પાકીસ્તાન ના નથી. હું પાંચ વાર રડ્યો છું. ગુજરાત માટે એક વાર. જાણો સંસદ માં કોણે શું કહ્યું. 

વિદાય ભાષણમાં ગુલામ નબી ભાવુક થયા કહ્યું, હું એવા નસીબદાર લોકોમાંથી છું જે પાકિસ્તાન ક્યારેય નથી ગયો

મને ગર્વની અનુભુતી થાય છે કે અમે હિન્દુસ્તાની મુસલમાન છીએ. વિશ્વમાં જો કોઈ મુસલમાનોને ગર્વ થવો જોઈએ તો તે હિન્દુસ્તાનનાં મુસલમાનોને થવો જોઈએ.

Join Our WhatsApp Channel

આઝાદે બધાનો આભાર વ્યક્ત કરતા પોતાના લાંબા રાજનીતિક અનુભવો સદનમાં રજૂ કર્યાં. હું અમરનાથ યાત્રા પર થયેલા હુમલા માટે રહ્યો છું.

 

 

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Exit mobile version