Site icon News Continuous Bureau | Mumbai

મોટી દુર્ઘટના : રાજસ્થાનમાં એરફોર્સનું MiG-21 ફાઈટર પ્લેન થયું ક્રેશ, આટલા લોકોના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત..

IAF MiG 21 crashes in Rajasthan; 2 civilians dead

મોટી દુર્ઘટના : રાજસ્થાનમાં એરફોર્સનું MiG-21 ફાઈટર પ્લેન થયું ક્રેશ, આટલા લોકોના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત..

  News Continuous Bureau | Mumbai

આર્મીનું MIG-21 પ્લેન રાજસ્થાનમાં ક્રેશ થયું છે. પ્લેન હનુમાનગઢ ગામના બહલોલ નગરમાં ક્રેશ થયું છે. આર્મીનું વિમાન એક ઘર પર ક્રેશ થયું છે અને આ દુર્ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે. જોકે પાયલોટ અને કો-પાઈલટે સમયસર છલાંગ લગાવી હતી જેથી તેમનો જીવ બચી ગયો હતો.

Join Our WhatsApp Channel

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાયલટને એરલિફ્ટ કરવામાં આવ્યો છે. પાયલટને એરલિફ્ટ કરવા માટે એરફોર્સ Mi 17 મોકલવામાં આવ્યું હતું. જે ઘરમાં મિગ-21 ક્રેશ થયું તે ઘરમાં ત્રણ મહિલાઓ અને એક પુરૂષ હાજર હતા. બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : વિશ્વના સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા ‘આ’ 10 દેશોની સૂચિ બહાર પડી. જાણો ભારત કયું સ્થાન ધરાવે છે

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ‘બ્લેક મન્ડે’ , સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૨.૩૪ લાખ કરોડ સ્વાહા
Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Exit mobile version