Site icon

હવે લોકડાઉન કયા આધારે લાગશે તેની ફોર્મ્યુલા સામે આવી. ભારતને કોરોનામાંથી બહાર લાવવા ICMR દ્વારા આ સલાહ મળી છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર

ભારતમાં કોરોના મહામારીનું તાંડવ રોકવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. આ ફોર્મ્યુલા મુજબ જે જિલ્લામાં ૧૦ ટકા થી વધારે કોરોના સંક્રમણ નો રેટ છે ત્યાં છ થી આઠ સપ્તાહ નું લોકડાઉન લગાડવું જોઇએ. 

Join Our WhatsApp Community

મેચ ફિક્સિંગના મામલે પોતે થયો છે સસ્પેન્ડ, પણ ઇઝરાયેલને ગાળો આપવાનું ચૂકતો નથી આ પાકિસ્તાની ક્રિકેટર… જાણો તેની નવી લવારી….

ભારતમાં કુલ ૭૩૪ જિલ્લાઓ છે જેમાંથી 310 એવા જિલ્લા છે જેમાં ૧૦ ટકાથી વધુ સંક્રમણ છે. બીજી તરફ જોવા જઈએ તો ભારતમાં એકંદરે સરેરાશ કોરોના નો દર 21 ટકા છે. આથી આખા દેશમાં લોકડાઉન લાગવું જોઈએ. પરંતુ તેવું નહીં કરતા 310 જિલ્લામાં લોકડાઉન લગાડવાથી ભારતની પરિસ્થિતિ એકથી દોઢ મહિનામાં સારી થઈ શકે તેમ છે.
હવે જોવાનું એ છે કે સરકાર આ માંગણી પ્રત્યે શું પ્રત્યુત્તર આપે છે.

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version