Site icon News Continuous Bureau | Mumbai

હવે દેશમાં ડ્રોન દ્વારા થઈ શકશે બ્લડની ડિલિવરી, માત્ર 15 મિનિટમાં કાપ્યું 35 કિમીનું અંતર.. જુઓ વિડીયો

હવે દેશમાં ડ્રોન દ્વારા થઈ શકશે બ્લડની ડિલિવરી, માત્ર 15 મિનિટમાં કાપ્યું 35 કિમીનું અંતર.. જુઓ વિડીયો

હવે દેશમાં ડ્રોન દ્વારા થઈ શકશે બ્લડની ડિલિવરી, માત્ર 15 મિનિટમાં કાપ્યું 35 કિમીનું અંતર.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

કોવિડ રોગચાળા દરમિયાન દેશના દૂરના વિસ્તારોમાં રસી અને દવાઓ મોકલવા માટે ડ્રોનના સફળ ઉપયોગ પછી, ટૂંક સમયમાં હોસ્પિટલોમાં લોહી પહોંચાડવાનું શક્ય બનશે. આનાથી લોહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં લાગતો સમય ઘટશે.

Join Our WhatsApp Channel

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ બુધવારે દિલ્હીમાં તેનું સફળ પરીક્ષણ કર્યું છે. આ માટે ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (GIMS) અને લેડી હાર્ડિન્જ મેડિકલ કૉલેજમાંથી ડ્રોન દ્વારા 10 બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

એમ્બ્યુલન્સમાંથી પણ સેમ્પલ મોકલ્યા

ડો. બહલે જણાવ્યું કે અમે એમ્બ્યુલન્સ દ્વારા સેમ્પલ મોકલ્યા છે. તેને ડ્રોન દ્વારા મોકલવામાં આવેલા સેમ્પલ સાથે મેચ કરવામાં આવશે. જો બંને સેમ્પલ વચ્ચે કોઈ તફાવત ન હોય તો તેનો ઉપયોગ સમગ્ર ભારતમાં કરવામાં આવશે.

યોગ્ય તાપમાન જાળવવાનો પડકાર

આઇસીએમઆરના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહેલના જણાવ્યા અનુસાર, ટ્રાયલમાં આઇ-ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને ICMR દ્વારા IIT કાનપુરના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. રક્ત પુરવઠામાં સૌથી મોટો અવરોધ પરિવહન દરમિયાન યોગ્ય તાપમાન જાળવવાનું છે. આ માટે એક બોક્સમાં બ્લડ બેગ રાખવામાં આવી હતી.

Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Dipke Reaction On Delhi Tiranga Rally ‘સરકાર દિલ્હીને વોર ઝોન બનાવે છે, અમે નહીં’ તિરંગા રેલી સામે વેપારીઓના વિરોધ પર અભિજિત દીપકેનો પલટવાર
Exit mobile version