Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના નવા સ્ટ્રૈનમાં નવા લક્ષણ ..આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો ..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ ,24 એપ્રિલ 2021. 
શનિવાર .
    કોરોનની બીજી લહેર જ્યાં ઘાતક પુરવાર થઇ રહી છે ત્યાંજ કોરોનાનો નવો સ્ટ્રેઇન પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. જેના લક્ષણો જાણવા ખુબજ જરૂરી છે.વિશેષજ્ઞોએ કોરોનાનાં લક્ષણો અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે નવા સ્ટ્રેનમાં કોરોનાનાં લક્ષણોમાં પણ બદલાવ જોવા મળી રહ્યા છે.


નવા સ્ટ્રેનમાં કોરોનાનાં લક્ષણો પણ બદલાયાં, આ લક્ષણો દેખાય તો  તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરાવવો હિતાવહ છે.
* ઝાડા થવા તેમજ આંખ આવવી.
* શરીરમાં કળતર અને દુખાવો થવો.
* ગળા અને માથામાં દુખાવો થવો.
* હાથની આંગળી અને પગનાં ટેરવાં ફિક્કા પડી જવાં.
* ​​​​​​​ચામડી ઉપર ખરજ અને ખંજવાળ.

Join Our WhatsApp Channel

બંધ કરો આ માલદીવ નું ફોટો શુટ. માલદીવ જનારા સ્ટાર્સ પર ભડકયો નવાઝુદ્દીન. કહી આ વાત…

ઉલ્લેખનીય છે કે, આ સાથે તાવ આવવો, ખાંસી થવી, ગળામાં ખારાશનો અનુભવ, નાક વહેવું, શરીર દુખવું, સાંધામાં દુખાવો થવો, સ્મેલ અને સ્વાદ ગાયબ થઈ જવા જેવાં લક્ષણો જણાય તોપણ કોવિડ ટેસ્ટ કરાવવો આવશ્યક છે.​​​​​​​

Real TMC Dispute અસલી TMC કોની? પોતાના નામ પર પક્ષ રાખશે મમતા બેનરજી, ચૂંટણી પંચને મોકલ્યા ૩ નવા વિકલ્પો
Nithari Case Surendra Koli Suicide દેશને હચમચાવનાર નિઠારી હત્યાકાંડનો નાટ્યાત્મક અંત! નિર્દોષ જાહેર થયા બાદ સુરેન્દ્ર કોલીએ ગળે ફાંસો ખાધો
EC Decision Unites INDIA Bloc ચૂંટણી પંચના નિર્ણયોએ ‘ઇન્ડિયા’ ગઠબંધનને એકજૂટ કર્યું? મમતાના સમર્થનમાં વિપક્ષો એક મંચ પર
India New Zealand Partnership ન્યૂઝીલેન્ડ ભારત સાથે જોડાયું ૨૦૩૫ સુધીમાં ખેડૂતોની આવક ૫૦% વધારવાના મોદીના વિઝનને ટોડ મેક્લેનું સમર્થન
Exit mobile version