- કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં હવામાનશાસ્ત્ર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
- આ હવામાનશાસ્ત્ર કેન્દ્રની રચના 3500 મીટરની ઉંચાઇ પર કરવામાં આવી છે.
- આ કેન્દ્ર લદ્દાખમાં હવામાન સંબધી ચેતવણી આપવાનું કાર્ય કરશે.
- આ કેન્દ્ર નુબ્રા, ચંગથાંગ, પેનગોંગ લેક, ઝંસકાર, કારગીલ, દ્રાસ, ખાલસી જેવા પર્યટન સ્થળો માટે પણ હવામાનની આગાહી કરશે.
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને મળ્યું પોતાનું પ્રથમ હવામાન કેન્દ્ર; આ કેન્દ્ર લેહ અને કારગીલ માટે હવામાનની આગાહી કરશે
