Site icon News Continuous Bureau | Mumbai

તો શું ચોમાસું વહેલું નહીં ખેંચાય- સપ્ટેમ્બર મહિનામાં વરસાદને લઈને કર્યો આ વર્તારો

News Continuous Bureau | Mumbai

ભારતીય હવામાન વિભાગ(IMD)એ કહ્યું છે કે ચોમાસું જલ્દી પાછું ફરવાનું નથી. 

Join Our WhatsApp Channel

હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રએ સપ્ટેમ્બર મહિના(Rain in Septermber)માં વધુ સમય સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. 

અગાઉ 25 ઓગસ્ટે હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરની સામાન્ય તારીખ પહેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસું(Southwest Monsoon) વહેલું પાછું ખેંચવાની આગાહી કરી હતી 

ઉલ્લેખનીય છે કે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન છ ટકા વધુ વરસાદ થયો છે, પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મણિપુર, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના મોટા ભાગમાં ઓછો વરસાદ થયો છે.  

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર ગુજરાતમાં- કચ્છનું રણ દરિયામાં ફેરવાયું- જુઓ વિડિયો 

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version