Site icon News Continuous Bureau | Mumbai

 ભારતમાં ઓમિક્રોનની દહેશત, દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 650થી વધુ કેસ, આ રાજ્યમાં સૌથી વધુ દર્દી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર. 

ભારતમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. 

પ્રથમ વખત દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ 170થી વધુ નવા કેસો સામે આવ્યા છે. 

આ સાથે દેશમાં વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા વધીને 653 પર પહોંચી ગઇ છે.

જોકે તેમાંથી 151 લોકો  સાજા થઇ પોતાના ઘરે પરત ફર્યા છે. 

આ વેરિઅન્ટ હવે દેશના કુલ 19 રાજ્યોમાં પહોંચી ગયો છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળ મોખરે છે.  

મુંબઈમાં અઠવાડિયાની અંદર જ કોરોના કેસમાં થયો બમણો વધારો, શું આ કારણથી શહેરમાં કેસ વધી ગયા છે? જાણો વિગત

Terrorist Encounter કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને કર્યા ઠાર
Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Children Internet Access Fundamental Right બાળકો માટે ઈન્ટરનેટ બેન કરવાની માંગ ફગાવી! સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર “અપરાધીઓ ગુનો કરે તેની સજા નિર્દોષ બાળકોને ન આપી શકાય”
IMF on India Economy ૨૦૨૭માં જાપાનથી આગળ નીકળી જશે ભારત અર્થતંત્રના વિકાસ પર IMFની મોટી આગાહી, બનશે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર
Exit mobile version