Site icon News Continuous Bureau | Mumbai

નવા વર્ષથી થશે આ ફેરફાર : ૧૫ થી ૧૮ વર્ષના બાળકો રસી માટે નોંધણી શરૂ થશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર  

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી દેશમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને કોરોના સામે રસી આપવામાં આવશે. 

આ માટે ૧ જાન્યુઆરીથી કોવિન એપ પર નોંધણી કરાવી શકાશે. 

હાલ શરૂઆતમાં બાળકોને ફક્ત કોવેક્સિન જ અપાશે.

નોંધણી માટે ધોરણ ૧૦ નું આઈડી કાર્ડ પણ ઓળખ પુરાવા તરીકે ગણવામાં આવશે.

મહારાષ્ટ્રમાં કોરોના સંકટ ઘેરાયું, હવે આ નેતા પણ આવ્યા કોરોનાની ચપેટમાં; માત્ર એક અઠવાડિયામાં 4 મંત્રીઓ કોરોનગ્રસ્ત થતા ઠાકરે સરકાર ચિંતામાં 
 

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version