Site icon News Continuous Bureau | Mumbai

માત્ર 12 દિવસમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા 50 હજારથી વધીને 1 લાખ થઈ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

20 મે 2020

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. બુધવારે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપી હતી કે દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા માત્ર 12 દિવસમાં વધી ને 1,06,750 રહી છે. તે જ સમયે મૃત્યુઆંક વધીને 3303 થયો છે. જ્યારે કોરોનાથી સાજા થતાં લોકોની સંખ્યા 42,298 છે અને  દેશમાં અત્યાર સુધીમાં 61,149 સક્રિય કેસ છે. નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા 24 કલાકની અંદર જ, કોરોનાના લગભગ 5,611 નવા કેસ નોંધાયા અને 140 લોકોનાં મોત થયાં છે

વાત કરીએ મુંબઇ ધારાવીની તો મંગળવારે, ધારાવીમા બીજા 26 નવા કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાયા, જયાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1353 છે. સ્થાનિક અને કુલ મૃત્યુઆંક 56 નોંધાયો છે.  

રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 323 નવા કેસ નોંધાયા છે. 

 બીજી બાજુ મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે તમિળનાડુ, પંજાબમાં કેસટી સંખ્યામાં ઘટાડો થયો હોવાનું અનુમાન છે..

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version