Site icon

મોદી સરકારની ઉપલબ્ધિ.. ભારતે પહેલી વખત કરી બતાવ્યું આ મોટું કામ, તૂટયો નિકાસનો રેકોર્ડ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કોરોના સંકટ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભી થયેલી સ્થિતિ વચ્ચે મોદી સરકારે એક મોટી ઉપલબ્ધિ મેળવી છે.

Join Our WhatsApp Community

ભારતે પ્રથમ વખત 400 અબજ ડોલરના માલની નિકાસનું લક્ષ્ય હાંસલ કર્યું છે. 

આ વિશે માહિતી આપતા પીએમ નરેન્દ્ર મોદીએ આજે ​​ટ્વીટ કર્યું છે કે, “ભારતે પહેલીવાર માલની નિકાસનું 400 બિલિયન ડોલર સુધીનું લક્ષ્ય હાંસલ કર્યું છે.

હું આ સફળતા માટે અમારા ખેડૂતો, MSME, ઉત્પાદકો, નિકાસકારોને અભિનંદન આપવા માંગુ છું. આત્મનિર્ભર ભારત તરફની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે તેની નિર્ધારિત સમયમર્યાદાના 9 દિવસ પહેલા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે.

 આ સમાચાર પણ વાંચો : હાશ.. આખરે બે વર્ષ બાદ ભારતમાંથી કોરોના પ્રતિબંધો થશે દૂર. જોકે આ નિયમોનું હજુ પણ કરવું પડશે પાલન.. જાણો વિગતે

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version