Site icon

લો બોલો! દેશમાં ફાઇવજી ટેકનોલોજી લોન્ચ થાય તે પહેલા 6G સેવા પર કામ શરુ, આ વર્ષના અંત સુધીમાં 6જી ટેલિકોમ નેટવર્ક શરૂ કરવાનો સરકારનો લક્ષ્યાંક 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ભારત 3જી, 4જી, 5જી અને હવે 6જી તરફ તેજીથી આગળ વધી રહ્યું છે.

ટ્રાઇની રજત જયંતિ પ્રસંગે PM મોદીએ કહ્યું કે ભારતમાં હાલ 3જી અને 4જી નેટવર્ક ઉપલબ્ધ છે અને આગામી કેટલાક મહિનાઓમાં 5જી ટેકનોલોજી નેટવર્ક લોન્ચ થશે.

સાથે તેમણે કહ્યું કે ભારતનો લક્ષ્યાંક 2030ના અંત સુધીમાં 6જી ટેલિકોમ નેટવર્ક શરૂ કરવાનો છે. 

5જી ટેકનોલોજીને કારણે કૃષિ, આરોગ્ય શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને લોજિસ્ટિક ક્ષેત્રના વિકાસની ઝડપ પણ વધશે.

આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ!! સીસીટીવી ફુટેજના આધારે 48 કલાકની અંદર દહીસર પોલીસે ચેન સ્નેચિંગના આરોપીને ઝબ્બે કર્યા..

LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
Exit mobile version