Site icon

INDIA Alliance: કોંગ્રેસ પાર્ટીની એક સાંધો ત્યાં 13 તૂટે જેવી અવસ્થા, જમ્મુ કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લા પછી આ પાર્ટી પણ ઇન્ડિયા ગઠબંધન થી અલગ….

INDIA Alliance: જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ પાર્ટીના વળતા પાણી છે, અહીંયા ગઠબંધન તૂટી ગયું.

INDIA Alliance After the national conference, PDP left the INDIA Alliance.

INDIA Alliance After the national conference, PDP left the INDIA Alliance.

News Continuous Bureau | Mumbai  

INDIA Alliance: ઇન્ડિયા ગઠબંધનની જ્યારે જોર શોર થી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ ગઠબંધનમાં  ફારુક અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તિ પણ સામેલ હતા.   હવે સૌથી પહેલા ફારુક અબ્દુલ્લા ( Farooq Abdullah ) અલગ થયા ત્યારબાદ મહેબુબા મુફ્તિ ( Mehbooba Mufti) એ તમામ સીટો પર ચૂંટણી ( Election ) લડવાની જાહેરાત કરી છે.  

Join Our WhatsApp Community

 પીડીપીની ( PDP ) નેતા મહેબુબા મુક્તિ એ શું કહ્યું?

 પીડીપીની નેતા મહેબુબા મુક્તિ એ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેઓ પોતાની  પરિસ્થિતિ અનુસાર અને પોતાની  જરૂરિયાત મુજબ  જમ્મુ કાશ્મીરમાં ( Jammu and Kashmir ) ચૂંટણી લડશે.  તેમને એવું કહ્યું હતું કે તેઓ ઇન્ડિયા ગઠબંધન સાથે  સીટ શેરીંગ કોઈ નિવેડો ન આવતા  ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.  ઉલ્લેખનીય છે કે આ રીતે પંજાબ અને દિલ્હીમાં અરવિંદ કેજરીમાલ,  પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી,  અને અન્ય રાજ્યોમાં પણ નાના મોટા દળોએ પોતાની ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો છે. 

આ સમાચાર પણ વાંચો : Acharya Vidyasagar: જૈન સાધુ આચાર્ય વિદ્યાસાગર વિશે શું તમે આ વાત જાણો છો? તેઓ જીવનભર બલિદાનનું મૂર્ત સ્વરૂપ રહ્યા.

આમ ઇન્ડિયા ગઠબંધનના વળતા પાણી છે 

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version