Site icon News Continuous Bureau | Mumbai

 દેશની પાંચ ફાર્માસ્યુટિકલ કંપનીઓ મળીને એક વર્ષમાં કુલ આટલી રશિયાની સ્પુતનિક વી રસી તૈયાર કરશે. જાણો વિગતે

ડીજીસીઆઈએ રશિયાની સ્પુતનિક વી રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. 

આ રસીને દેશમાં પાંચ ફાર્માસ્યુટિકલ કંપનીઓ મળીને એક વર્ષમાં કુલ 850 મિલિયન ડોઝ તૈયાર કરશે. 

Join Our WhatsApp Channel

રસીનો પ્રથમ જથ્થો એપ્રિલના અંત સુધીમાં અને મેની શરૂઆતમાં મળી જશે. 

આ પહેલા સીડીએસસીઓ વિશેષજ્ઞ સમિતિએ વેક્સીન ને મંજૂરી આપી હતી.

ભારતનો આ જુનો અને જીગરજાન મિત્ર દેશ પાકિસ્તાનને અબજો રૂપિયા આપશે. જાણો સમય સાથે બદલાતા સંબંધો…

Modi Govt Cabinet Chintan Baithak વિકસિત ભારતના એજન્ડા પર ચિંતન શિબિર; કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વની બેઠક અંગે સામે આવ્યા મોટા સંકેત
ABVP Victory In DUSU Elections DUSU ચૂંટણીમાં ABVP નો ભવ્ય વિજય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ બોલ્યા ‘આ યુવાનોનો અસલી અવાજ અને…’
Rahul Gandhi Attacks BJP ‘ભાજપ ચૂંટણી લડવા નથી માંગતી, પરંતુ…’ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર
TMC Rejinagar Candidate UTurn પશ્ચિમ બંગાળમાં રાજકીય નાટક! મમતા કેમ્પના ઉમેદવારે ફેરવી તોળ્યું, રેજીનગરમાં પેટાચૂંટણીનો જંગ જામશે
Exit mobile version