પાડોશી તેમજ મિત્ર દેશો ને મફત માં રસી આપ્યા પછી હવે ભારત વ્યાપારી ધોરણે કોરોના ની રસી આપવાની શરુઆત કરી.
ભારતનિર્મિત કોરોના રસીની વ્યાપારી નિકાસ આજથી શરૂ કરી
કમર્શિયલ ઓર્ડર હેઠળ ભારતની રસી મેળવનાર બ્રાઝિલ, મોરોક્કો દુનિયાના પહેલા દેશો.
સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, મોરિશ્યસ, સેશેલ્સને પણ ભારત વ્યાપારી ધોરણે રસી આપશે.