ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 માર્ચ 2021
ભારત દેશમાં કોરોના ની પરિસ્થિતિ હવે પહેલા કરતા ખરાબ થઈ છે. થોડા સમય અગાઉ કોરોના કાબુ માં હતો. હવે તેણે ફરી માથુ ઉંચક્યું છે. આખા વિશ્વમાં પોઝિટિવ કેસ મામલે ભારત બીજા ક્રમ પર છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે
દેશમાં ગઈકાલે 24,882 કેસ નોંધાયા, 19,957 દર્દી સાજા થયા, 140 લોકોનાં મોત નીપજ્યા
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.82%
કુલ સંક્રમિતોની સંખ્યા – 1,13,33,728
મૃત્યુઆંક – 1,58,446
કુલ સ્વસ્થ થયા – 1,09,73,260
કુલ એક્ટિવ કેસ – 2,02,022
કુલ રસીકરણ – 2,82,18,457
