Site icon News Continuous Bureau | Mumbai

રાહતના સમાચાર, છેલ્લા 24 કલાકમાં 41 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને પરત ઘરે ગયા ;જાણો આજના નવા આંકડા    

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 05 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,982 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 533નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ  426,290નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 31,812,114 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 41,726 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ  3,09,74,748 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,11,076 સક્રિય કેસ છે.

ચક દે ઇન્ડિયા! ભારતીય પુરુષ હૉકી ટીમની જર્મની સામે ઐતિહાસિક જીત, આ મેડલ સાથે દેશ પરત ફરશે 

Iran President India Visit બ્રિક્સ સંમેલન ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન પહોંચ્યા ભારત, પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક
Delhi Trains Cancelled બ્રિક્સ સંમેલનને કારણે દિલ્હી આવતીજતી અનેક ટ્રેનો રદ, કેટલાક રૂટ બદલાયા; જુઓ આખી યાદી
India Boosts LPG Production Amid Hormuz Crisis દેશમાં વધતા જોખમને ધ્યાનમાં રાખીને એલપીજી ઉત્પાદન વધારવા સરકારનો મોટો નિર્ણય
Putin Arrives in Delhi for BRICS Summit BRICS સમિટમાં સામેલ થવા ભારત પહોંચ્યા પુતિન, સુખોઈથી લઈને ક્રૂડ ઓઈલ પર થઈ શકે છે મોટી ડીલ
Exit mobile version