દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 28,903 કેસ નોંધાયા છે અને 188ના મૃત્યુ થયા છે
જોકે કોરોના દર્દીઓના સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ અને છત્તીસગઢમાં નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં 87, પંજાબમાં 38, કેરળમાં 15 અને છત્તીસગઢમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે.
આ સિવાય, 17 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં, મૃત્યુની સંખ્યા 10 ની નીચે છે.
દેશ માં કોરોના નો કહેર વધ્યો. છેલ્લા ૨૪ કલાક માં આટલા બધા નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા.