Site icon News Continuous Bureau | Mumbai

કયા દેશમાં કેટલો ભ્રષ્ટાચાર? ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા 180 દેશોની યાદી બહાર પાડવામાં આવી. જાણો ભ્રષ્ટાચાર મામલે ભારતનો સમગ્ર વિશ્વમાં કેટલામો નંબર છે?

ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલ દ્વારા હાલમાં થયેલા ભ્રષ્ટાચાર સંદર્ભે પર્સેપ્શનન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. સંસ્થાએ ભ્રષ્ટાચાર ખતમ કરવાની દિશામાં ઉઠાવેલ પગલાને આધારે દુનિયાના 180 દેશોની રેંકીંગ તૈયાર કર્યું છે.  

આ રેંકીંગમાં ભારત 86માં નંબરે આવે છે. તો પાડોશી દેશ ચીન 78માં ક્રમે, પાકિસ્તાન 124માં નંબરે જ્યારે બાંગ્લાદેશ 146માં ક્રમ પર આવે છે. 

Join Our WhatsApp Channel

જોકે આ રેંકીંગમાં ૧૦૦માંથી ૮૮-૮૮ પૉઇન્ટ સાથે ન્યૂઝીલેન્ડ અને ડેન્માર્ક ટોચ પર છે.  

ભારતને ૧૦૦માંથી ૪૦, ચીન ૪૨, પાકિસ્તાન ૩૧ અને બંગલા દેશને માત્ર ૨૬ પૉઇન્ટ મળ્યા છે.

Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Jantar Mantar Protest Site જંતરમંતર પર પ્રદર્શન પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આ તારીખે તમામ અરજીઓ પર સંયુક્ત સુનાવણી
CJP Protest Political Impact મોદી સરકાર સામે સૌથી મોટો લોકજુવાળ! ‘ઇન્ડિયા’ ગઠબંધન અને CJP ની નવી રણનીતિ શું ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે?
Exit mobile version