Site icon News Continuous Bureau | Mumbai

ગર્વના સમાચાર. ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના આટલા ટકાથી વધુ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહિલા સશક્તિકરણની બાબતમાં ભારતે અનોખી સિદ્ધિ મેળવી છે. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના 15 ટકાથી વધુ છે. 

તેમણે ગૃહને કહ્યું કે વિશ્વના અન્ય તમામ દેશોમાં માત્ર 5 ટકા પાયલટ મહિલાઓ છે.

ઉલ્લેખનીય છે કે સિંધિયાનો વિભાગ સવાલોના ઘેરામાં છે કારણ કે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે એર ઈન્ડિયાના ખાનગીકરણ પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયની શું જરૂર છે.

આ સમાચાર પણ વાંચો : શું કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ છોડી રહ્યા છે ઈસ્લામિક દેશો? આ 2 મોટા દેશોએ આપ્યા સંકેત; જાણો વિગતે 

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version