News Continuous Bureau | Mumbai
India Pakistan War:
-
ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન સતત હુમલા પર હુમલા કરી રહ્યું છે જ્યારે ભારત તેના 70થી વધુના હુમલા નિષ્ફળ કર્યા છે.
-
દરમિયાન આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે.
-
આ ગોળીબારમાં રાજૌરી શહેરના જિલ્લા વિકાસ કમિશ્નર રાજકુમાર થાપા સહિત પાંચ લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા.
-
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી આ માહિતી આપી.
-
મુખ્યમંત્રીએ અધિકારીના મોતની પુષ્ટિ કરતાં કહ્યું કે આજે 9મેના રાજો નાપાક પાકિસ્તાને રાજૌરી શહેરને નિશાન બનાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : IMF Pakistan Loan :ભિખારી પાકિસ્તાનને IMF એ કરી મદદ, અધધ અબજ ડોલરની આપી લોન; ભારતે ઉઠાવ્યો સખત વાંધો,
Devastating news from Rajouri. We have lost a dedicated officer of the J&K Administration Services. Just yesterday he was accompanying the Deputy CM around the district & attended the online meeting I chaired. Today the residence of the officer was hit by Pak shelling as they…
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
