Site icon News Continuous Bureau | Mumbai

 ટ્રાન્સપેરેન્સી ઇન્ટરનેશનલે જારી કર્યા ડેટા, ભારતમાં ભ્રષ્ટાચાર માં કોઈ ઘટાડો નહીં, વૈશ્વિક ઈન્ડેક્સમાં આ ક્રમે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર. 

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ સંસ્થાએ ભ્રષ્ટાચારના દૂષણથી ગ્રસ્ત થયેલા દેશો માટે નવા ‘કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ’ની જાહેરાત કરી છે.

આ ઈન્ડેક્સમાં 180 દેશોની યાદીમાં ભારત 85મા નંબરે છે.  

આ ઈન્ડેક્સ મુજબ વિશ્વમાં યુરોપના દેશોમાં ભ્રષ્ટાચાર સૌથી ઓછો જોવા મળે છે. તો પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે અને તે ૧૬ ક્રમ ગગડીને ૧૪૦મા સ્થાને ધકેલાઈ ગયું છે.

 આ યાદીમાં ‘0’થી ‘100’ પોઈન્ટ આપવામાં આવે છે, જેમાં ‘0’ એટલે સૌથી ભ્રષ્ટ અને ‘100’ એટલે સૌથી સ્વચ્છ માનવામાં આવે છે.

વર્લ્ડ બેન્ક અને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ જેવી નામાંકિત સંસ્થાઓ પાસેથી મેળવવામાં આવેલી માહિતીના આધારે આ ઈન્ડેક્સ તૈયાર કરાયો છે.

દેશમાં રોકેટ સ્પીડે વધતો કોરોના, અત્યાર સુધીમાં મહામારી ના કુલ કેસ 4 કરોડને પાર; ત્રીજી લહેરમાં આટલા લાખથી વધુ લોકો આવ્યા ઝપેટમાં

Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
No Democracy In India ‘ભારતમાં હવે લોકશાહી બચી નથી, તેને ખતમ કરનાર ગદ્દાર’ પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
CJP Protest Over 1500 Detained દિલ્હી પોલીસનું મહાએક્શન CJP વિરોધ પ્રદર્શન વચ્ચે 1500 થી વધુ લોકોની અટકાયત, રાજધાની છાવણીમાં ફેરવાઈ
Election Results 2026 BJP Record Victory ‘મોદી મેજિક’ અને સંગઠનની તાકાત સામે વિપક્ષનો સંપૂર્ણ સફાયો; દિગ્ગજ નેતાઓ પોતાની બેઠકો પણ ન બચાવી શક્યા
Exit mobile version