દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,32,788 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,207નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,35,102નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,83,07,832 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,31,456 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,61,79,085 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 17,93,645 સક્રિય કેસ છે.
ભાગેડુ મેહુલ ચોકસી કરતાં તેની ગર્લફ્રેન્ડ વધુ લાઇમલાઇટમાં; જાણો કોણ છે આ મિસ્ટ્રીગર્લ
