Site icon

દેશમાં સતત કોરોનાના રિકવરી કેસમાં ઉછાળો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસની સરખામણીએ રિકવર કેસ વધારે. જાણો લેટેસ્ટ આંકડા અહીં. 

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં11,067  કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 94 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,08,58,371 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 13,087 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.3% થયો છે

હાલ દેશમાં 1,41,511 એક્ટિવ કેસ છે.

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version