Site icon

ભારતમાં દૈનિક કોરોના ના કેસમાં આંશિક ઘટાડો. છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા. જાણો લેટેસ્ટ આંકડા અહીં…

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,286 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 91 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,11,24,527 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 12,464 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.07% થયો છે

હાલ દેશમાં 1,68,358 એક્ટિવ કેસ છે.

મુંબઈ શહેર માં કોરોનાનું જોર ઘટ્યું. છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા.

મુંબઈ શહેરમાં ઝૂંપડપટ્ટીમાંથી કોરોના એ ચાલતી પકડી અને બિલ્ડિંગોમાં ધામા નાખ્યા… જાણો મહાનગરપાલિકાના તાજા આંકડા…
 

WesternRailway: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–પટના અને રાજકોટ–બરૌની વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
Indian Air Force: ભારતને ક્યારે મળશે 180 LCA લડાકૂ વિમાન? HAL CMDએ કર્યો ખુલાસો.
PM Modi: PM મોદીની બિહારની મહિલાઓને ભેટ, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના ની કરી શરૂઆત, જાણો તેનાથી શું થશે લાભ
Indian Air Force: અલવિદા મિગ-21: ક્યારેક બન્યું ‘ગેમચેન્જર’ તો ક્યારેક ‘ઉડતું કફન’ તરીકે થયું બદનામ… જાણો લડાકૂ વિમાનની સફરની સંપૂર્ણ કહાની.
Exit mobile version