Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા. જાણો લેટેસ્ટ આંકડા અહીં

દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 13,742 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 104 દર્દીઓના મોત નિપજ્યા છે.

દેશ માં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,10,30,176 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 14,037 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશ માં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.25% થયો છે.

હાલ દેશ માં 1,46,907 એક્ટિવ કેસ છે.

 

CEC Gyanesh Kumar Resignation “બસ, ઘણું થયું!” રાહુલ ગાંધીએ સીધા CEC જ્ઞાનેશ કુમાર પર સાધ્યું નિશાન એક જ પોસ્ટે દિલ્હીના રાજકારણમાં મચાવ્યો હડકંપ!
Form 6 Changes Spark Massive Row એક સુધારો અને મોટો ભડકો! ફોર્મ૬ માં એવું શું બદલાયું કે CEC જ્ઞાનેશ કુમાર પર તૂટી પડ્યું વિપક્ષ? જાણો અંદરની વાત
Naveen Patnaik Joins INDIA Bloc March ઈન્ડિયા ગઠબંધનની કૂચમાં નવીન પટનાયકે આપ્યું મોટું સરપ્રાઈઝ બીજેડીનું સમર્થન, તો આ 2 મોટા પક્ષોએ બનાવી દૂરી
Rahul Priyanka Protest આકાશવાણી ભવન ખાતે કોંગ્રેસ નેતૃત્વના ધરણાં, ભાજપે ‘પ્રચાર સ્ટંટ’ ગણાવી સાધ્યું નિશાન
Exit mobile version