- ગત 24 કલાકમાં 24,337 કોરોનાનાં કેસ નોંધાયા છે, 333 લોકો ના મૃત્યુ થયા છે.
- ગત 24 કલાકમાં 25,709 લોકો કોરોનાથી રિકવર થયા છે.
- દેશમાં કોરોનાનાં કૂલ કેસ વધીને 1 કરોડ 55 હજાર થઇ ગયા છે.
- અત્યાર સુધીમાં 1,45,810 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
દેશમાં સતત 8માં દિવસે 30 હજારથી ઓછા કોરોનાનાં કેસ નોંધાયા… જાણો લેટેસ્ટ આંકડા…
