દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,15,478 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2,101ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,84,672 ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,59,24,732 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,78,841 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,34,54,880 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 22,91,428 સક્રિય કેસ છે.
