દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 41,649 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 593નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,23,810નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,16,13,993 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 37,291 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,07,81,263 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,08,920 સક્રિય કેસ છે.
આ ઑલિમ્પિક્સ વિજેતા ખેલાડી પાસેથી મળ્યું ૧૦ અબજ રૂપિયાનું ડ્રગ્સ; ૨૫ વર્ષની સજા થઈ, જાણો વિગત
