દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,393 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 911નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,05,939નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,07,52,950 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 44,459 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,98,88,284 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,58,727 સક્રિય કેસ છે.
મુંબઈ શહેરમાં 15 દિવસમાં બીજી વાર સરકારી અને પાલિકાના રસીકરણ કેન્દ્ર આ કારણે બંધ રહેશે ; જાણો વિગતે
