Site icon

દેશમાં ફરી માથું ઊંચકતો કોરોનો : છેલ્લા ૨૪ કલાકમાં અધધ આટલા હજાર નવા કેસ નોંધાયા. મૃત્યુઆંકમાં પણ થયો વધારો. જાણો ચોંકાવનારા આંકડા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 માર્ચ 2021

દેશમાં કોરોનાના કેસના ડરાવતા આંકડા સામે આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં નવા કેસમાં 67 ટકાનો વધારો થયો છે અને સાથે જ 7 દિવસમાં 1 લાખથી પણ વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.  કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી મુદ્દે અમેરિકા બાદ ભારતનો બીજો નંબર છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ચોથા ક્રમે છે.

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં આટલા હજારથી વધુ નવા કેસ નોંધાયા. રિકવરી દર પણ ઘટ્યો. જાણો નવા આંકડા અહીં

જાણો આજના તાજા આંકડા 

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં  46,951 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 212 દર્દીઓના મોત નીપજ્યા છે

દેશ માં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,16,46,081 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 21,180 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશ માં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 95.96% થયો છે.

હાલ દેશ માં 3,34,646 એક્ટિવ કેસ છે.

અત્યાર સુધીમાં કુલ 23,44,45,774 કોરોના સેમ્પલ ટેસ્ટ થઇ ચુક્યા છે.

Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
Narendra Modi: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Exit mobile version