Site icon

કોરોનાની બીજી લહેર પર કાબૂ! દેશમાં 88 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓના નિપજ્યા મોત ; જાણો આજના નવા આંકડા  

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 53,256 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 1422નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,88,135 નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,99,35,221 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 78,190 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,88,44,199 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 7,02,887 સક્રિય કેસ છે.

કોરોનાની ત્રીજી લહેર શું ફ્ક્ત મુંબઈમાં જ આવશે? વેપારીઓનો BMCને સણસણતો સવાલ 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version