Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાનો ગ્રાફ વધુ નીચે આવ્યો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1 લાખ કેસ ; જાણો આજના તાજા આંકડા 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,00,636 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 2427નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,49,186નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,89,09,975 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 1,74,399 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,71,59,180 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 14,01,609 સક્રિય કેસ છે.

તામિલનાડુના એક પ્રાણીસંગ્રહાલયમાં સિંહણનું કોરોનાથી મૃત્યુ; નવ સિંહ કોરોનાની ચપેટમાં, જાણો વિગત 

US F35 Fighter Jet India Debut ભારતમાં પ્રથમ વખત તાકાત બતાવશે અમેરિકાનું F35 ફાઈટર જેટ; જાણો શું છે તેની ખાસિયતો
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Shivraj Singh Chouhan Corruption Action ભ્રષ્ટાચાર સામે લાલ આંખ! લાંચની ફરિયાદ મળતાં જ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
India Monsoon Deficit ખરીફ પાક પર દુષ્કાળના એંધાણ! ચોમાસાની વિદાય ટાણે જળસ્તર ઘટતાં ખેડૂતો ચિંતિત; બિહારરાજસ્થાનમાં સિંચાઈ સંકટ ઘેરાયું
Exit mobile version