Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં સતત વધતો કોરોના : દેશમાં સક્રિય કેસનો આંકડો 9 લાખને પાર. જાણો નવા આંકડા અહીં.

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 131,968 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 780ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,67,642 ના મૃત્યુ થયા છે.   

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,30,60,542 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં   61,899 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,19,13,292 સ્વસ્થ થઈ ને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 9,79,608 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાથી હાલત ખરાબ: છેલ્લા ૨૪ કલાકમાં 56 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા. સાથે મરણાંક આંક પણ વધ્યો જાણો નવા આંકડા અહીં

US F35 Fighter Jet India Debut ભારતમાં પ્રથમ વખત તાકાત બતાવશે અમેરિકાનું F35 ફાઈટર જેટ; જાણો શું છે તેની ખાસિયતો
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Shivraj Singh Chouhan Corruption Action ભ્રષ્ટાચાર સામે લાલ આંખ! લાંચની ફરિયાદ મળતાં જ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
India Monsoon Deficit ખરીફ પાક પર દુષ્કાળના એંધાણ! ચોમાસાની વિદાય ટાણે જળસ્તર ઘટતાં ખેડૂતો ચિંતિત; બિહારરાજસ્થાનમાં સિંચાઈ સંકટ ઘેરાયું
Exit mobile version